એનિમેશન ફિલ્ડમાં કામ કરતી જિન્ની અચાનક માયાનગરી મુંબઈ છોડીને પોતાના વતન બિટ્ટોરા શા માટે દોડી આવી...
યંગ, બોલ્ડ અને બ્યૂટિફુલ જિન્ની એકાએક રાજકારણના રંગમાં કેવી રીતે રંગાવા લાગી...
બાળપણના મિત્રો, કિશોવસ્થાના પ્રેમીઓ, એકબીજાને ચાહનારા અને છૂટા પડનારા પ્રેમીઓ જિન્ની અને ઝૈન કેવી રીતે રાજકીય દુશ્મનો બની ગયા...
પ્રેમ, પોલિટિક્સ, પેશન, પઝેશન અને બીજી ઘણી ઉતારચડાવ સાથેની રોમાંચક સફર કરવા થઈ જાઓ સજ્જ