જસ્ટિસ લક્ષ્મી ઠાકુરે પોતાની દીકરીઓના નામ આલ્ફાબેટ પ્રમાણે કેમ રાખ્યા...
અંજલીના લગ્નજીવનમાં આવતા ઉતાર ચડાવ કે પછી બિનોદીનીની દીકરીની ભુલના કારણે ડબ્બુની લવલાઈફ ઉપર સર્જાતા સવાલો... રિલેશનશિપની રોલરકોસ્ટર રાઈડ માણવા જેવી છે...
સતત ઝઘડતા માતા-પિતા, વિચિત્ર બહેનો, જેલમાં જતો હીરો કે પછી હીરોના માટે દુઃખ અનુભવતી ડબ્બુ... 80ના દાયકાના ભારતીય સમાજના ફ્લેવરની અનોખી ટેસ્ટિ રાઈડ છે... ડબ્બુ...