Gazal Ane Gazalkaro

Be the first to review this product

Regular Price: INR 250.00

Special Price INR 225.00

Availability: In stock

"ગઝલ અને ગઝલકારો"
ગુજરાતી ભાષામાં અનેક કાવ્યસ્વરૂપો છે. તેમાંય ગઝલસ્વરૂપની લોકપ્રિયતા ખૂબ જ છે. આ પુસ્તકમાં ગુજરાતી ભાષાના જાણીતા ગઝલકારોની જીવન તો દર્શાવવામાં આવ્યું જ છે. સાથે સાથે તેમની ઉત્તમ કવિતાનું રસદર્શન પણ આપવામાં આવ્યું છે. ગુજરાતી કવિતા અને ગઝલના રસિયાઓને આ પુસ્તક ખૂબ જ ગમશે.