સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ રણજીટ્રોફી કૅપ્ટન પ્રકાશ ભટ્ટ એક એવું પુસ્તક લઈને આવ્યા છે, જેમાં ક્રિકેટની રમત સાથે જોડાયેલી 51 હૃદયસ્પર્શી સ્મરણકથાઓ ગુંથાયેલી છે.
Former Saurastra Ranji trophy Captain Prakash Bhatt has penned down 51 heartwarming true stories revolving around the game of cricket.