365 Superhits

Be the first to review this product

Regular Price: INR 299.00

Special Price INR 222.00

Availability: In stock

પ્રત્યેક દિવસનું એક નવું વાક્ય. નવો વિચાર આ વિચારોમાં જિંદગીને જીવવાની ખુમારી છે. આત્મવિશ્વાસ છે. ભરોસો છે. સફળતા છે. આ પ્રત્યેક દિવસના ભલે હોય, પણ એનાથી જીવન ઘડાય છે. આપણને તરોતાજા રાખે છે. ધગશથી ભરપૂર રાખે છે. મિત્ર બનીને સાથ આપે છે. નવી દિશા આપે છે. ટૂંકમાં, તમને ક્યાંય પણ અડચણ કે અગવડ અનુભવાય તો યાદ રાખજો કે 365 સુપરહિટ્સ તમારી સાથે જ છે! જીવનની ફિલ્મમાં આપણું ભજવેલું પાત્ર સુપરહિટ જ છે બોસ!
— અંકિત ત્રિવેદી