જીવનની દરેક માનવસર્જીત સમસ્યાના ઉકેલરુપ આ સાત વાર્તાઓ મનોવિજ્ઞાન, સાહિત્ય અને આધ્યાત્મન ત્રિવેણી સંગમરુપ છે, જે આપના જીવનની દરેક સમસ્યાનો ઉકેલ આપશે અને આપને જીવનમાં વધુ આગળ વધવા, વધુ સફળતા મેળવવા શીખવશે, જેથી આપ પણ હંમેશાં યાદ રાખશો કે ‘સમયનો શણગાર એટલે જીવનનો શણગાર’.