Kahevatone Kavyana Vagha

Be the first to review this product

Regular Price: INR 199.00

Special Price INR 179.00

Availability: In stock

કૉલેજકાળમાં જ્યારે સર્વપ્રથમ હિંદી ગીતની રચના કરી ત્યારે ખૂબ જ રોમાંચ થયો હતો. મારી હિંદી ગીતો લખવાની સફર આગળ વધતા મારા જ ગીતોનું સ્વરાંકન કરવાનું અલૌકિક ઇંજન મળ્યું. છેક 100 જેટલાં હિંદી ગીતો લખ્યા એ પછી શ્રી તુષારભાઈ શુક્લની પ્રેરણાથી ગુજરાતી ગીતો લખવાની શરૂઆત થઈ. આજે 150 જેટલા ગુજરાતી ગીતોની રચના કરી છે. આ પુસ્તકમાં મેં એક નવા જ વિષય ઉપર ગીતો બનાવ્યા છે. જ્યારે મેં શ્રી તુષારભાઈ શુક્લને આ વાત કરી તો તેમણે જણાવ્યું કે આ તો વણખેડાયેલો વિષય છે. બસ ત્યાર પછી મારી કલમ ખૂબ જ ઝડપથી આગળ વધીને આજે કહેવતો ઉપર 108 ગીતોના સ્વરૂપે આ પુસ્તક આપની સમક્ષ લાવી રહ્યો છું.