આપણે પોતાનાં ઘરમાં કેમ
અસલામત ? ધરના બધાં સભ્યો શું છુપાવે છે? ત્રણ વણનોતર્યા મહેમાનનો
ઇરાદો શું છે? મુંબઈનાં પોલીસ કમિશનર કેમ સાવ અંધારામાં? રાષ્ટ્રીય સલામતી સલાહકારની ઊંઘ કેમ હરામ છે? મુંબઈને કોણ ભયંકર
આફતથી બચાવી શકાશે?
આતંકવાદના લાક્ષાગૃહમાં
આમ આદમી ફરી જીવતો રાખ થશે?
'ફાઇલ K'ને પાને પાને આંચકા, ફફડાટ અને અકલપ્ય ટર્ન ને ટ્વીસ્ટ