Vijali ane Titanic

Be the first to review this product

Regular Price: INR 199.00

Special Price INR 179.00

Availability: In stock

ટાઈટેનિક ડૂબીને ઈતિહાસ બની ગઇ પણ આપણી વીજળી ઉર્ફે વૈતરણા કાળની ગર્તામાં ગરકાવ થઇ ગઇ.બન્ને દરિયાઈ કરુણાંતિકાની અભ્યાસપૂર્ણ સરખામણી એટલે 'વીજળી અને ટાઈટેનિક'. અને, 'વીજળી' સાથે સંકળાયેલા હાજી કાસમની પ્રપ્રૌત્રીના મુખે આ લિજેન્ડની સાવ અજાણી વિગતો