આમ તો માઇક્રોફિક્શન વાર્તાઓ બહુ લખવામાં આવતી નથી કારણ કે ૨૦૦ શબ્દોની અંદર એક ધારદાર વિષય વણી લેવો અઘરો પડતો હોય છે.લેખિકા નૃતિ શાહ એક એવો નવતર અને અલગ પ્રયોગ કરી રહ્યા છે કે માઇક્રોફિક્શન વાર્તાઓ સાથે તેમની જ લિખિત કવિતાઓ આવરી લેતું એક પુસ્તક બહાર પાડી રહ્યા છે.