"હા કે ના"
એ વજુ કોટક લિખિત વિશાળ ફલક પર પથરાયેલી નવલકથા છે. અનેક પાત્રો, વિશાળ કથા, હદયંગમ આલેખન તેનું જમાપાસું છે. બે ભાગમાં વહેંચાયેલી આ નવલકથાની અત્યાર સુધીમાં છ આવૃત્તિઓ થઈ ચૂકી છે. ચિત્રલેખામાં સવા બે વર્ષ સુધી ચાલેલી આ નવલકથામાં જીવનની ચડતી-પડતીને જબરદસ્ત રીતે આલેખવામાં આવી છે.
પુસ્તકના બે ભાગ હવે એક સાથે ખરીદો અને મેળવો વાંચનનો સંપૂર્ણ આનંદ.
ભાગ -1 - 400 રૂપિયા
ભાગ -2 - 350 રૂપિયા