Doctor Roshanlal

Be the first to review this product

Regular Price: INR 325.00

Special Price INR 293.00

Availability: In stock

"ડો. રોશનલાલ"
ડો. રોશનલાલ એક સમયના ખૂબ જ જાણીતા લેખકો હરકિશન મહેતા અને વજુ કોટક દ્વારા લખાયેલી નવલકથા છે. જે ચિત્રલેખામાં હપ્તાવાર પ્રગટ થયેલી અને એ સમયે ખૂબ જ લોકપ્રિય થયેલી. હવે આ નવલકથા પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ રહી છે. આ નવલકથાએ એક સમયે વાંચકોના હૈયાને ઘેલું લગાડેલું. દરેક નવલકથાના વાચકોને આ નવલકથા ખૂબ જ ગમશે.