પુસ્તક એ રસનો નહીં તરસનો વિષય છે. પુસ્તક માટે ઝંખ્યા કરતા જીવને મન એક નાનકડું પુસ્તક અથવા વળતર મોટા વૈભવ સમાન છે અને એટલે જ પુસ્તકને ભેટમાં આપવાની વાત એ કોઈના વાંચનવિશ્વને અજવાળવાથી ઓછી નથી. આપ સહુ પણ આવી અનોખી આનંદસંપન્ન ભેટ કોઈને આપવા માંગતા હોવ તો આ ગિફ્ટ વાઉચર આપ સહુના માટે જ છે.