Badapanana Vanarveda

Be the first to review this product

Regular Price: INR 249.00

Special Price INR 225.00

Availability: In stock

"બાળપણનાં વાનરવેડાં"
વજુ કોટક ગુજરાતી ભાષાના જાણીતા લેખક છે. આ પુસ્તકમાં તેમના બાળપણની અનેક મજાક-મસ્તીઓને સુંદર રીતે આલેખવામાં આવી છે. વાંચનાર માણસની આંખ સામે પણ પોતાના બાળપણમાં કરેલી મસ્તીઓ તાજી કરાવી દે તેવું છે આ પુસ્તક.