Ansuna Toran

Be the first to review this product

Regular Price: INR 400.00

Special Price INR 360.00

Availability: In stock

"આંસુનાં તોરણ"
આંસુના તોરણ વજુ કોટકની જાણીતી નવલકથા છે. આ નવલકથા ચિત્રલેખામાં હપ્તાવાર પ્રગટ થઈ હતી અને ખૂબ જ લોકપ્રિય થઈ હતી. તેની કથા વાચકોના આંખમાં પણ ક્યારેક આંસુ લાવે તેવી સંવેદનશીલ છે. અત્યાર સુધીમાં આ નવલકથાની અનેક કોપી વેચાઈ ચૂકી છે.