Ansuni Atashbaji

Be the first to review this product

Regular Price: INR 100.00

Special Price INR 90.00

Availability: In stock

"આંસુની આતશબાજી"
વજુ કોટકની આ પણ તેમની અન્ય નવલકથાઓની જેમ બેસ્ટસેલર નવલકથા છે. અત્યાર સુધીમાં સાતેક આવૃત્તિ આ નવલકથાની થઈ ગઈ છે. નાની નવલકથા છે, પણ વાચકોને ખૂબ જ ગમી જાય તેવી છે. તેની રજૂઆત વજુ કોટકે જે અદાથી કરી છે તે વાચકોને ગમી જાય તેવી છે.